વિરાટ કોહલી, આ રિક્ષાચાલકના ઘરે જઈ જમીન પર બેસીને જામ્યો અને કહી આ મોટી વાત.

zrukho

આપણે સૌ જાણીએ છીએકે આત્યારે પુરા દેશમાં આઇપીએલ ટુર્નામેન્ટની ધૂમ ચાલે છે. હવે ધીમે ધીમે આઈપીએલ તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ ટુર્નામેન્ટમાં ભલે વિરાટ કોહલી કાઈ ખાસ પ્રદર્શન બતાવી નથી શક્યો  પણ તેનું પ્રદર્શન ઠીક ઠીક તો રહ્યું જ છે. તે સાથે જ તેમની અને અનુષ્કા જોડીની ચર્ચા પુરજોશમાં થઈ રહી છે. આ દિવસોમાં, સોસીયલ મીડિયામાં કોહલીનો એક ફોટો પણ બહુ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં વિરાટ કોહલી રિક્ષાચાલકના ઘરે જમીન પાર બેસીને જમી રહ્યો હોય તેવું દેખાય રહ્યું છે.

zrukho
source

તેની આવી તસ્વીર વાયરલ થઇ તે તેના ચાહકો માટે ખૂબ જ આશ્ચર્યજનક છે. આજે અમે તેની આ વાયરલ તસ્વીર પાછળ નું સત્ય જણાવવા જઈ રહ્યા છીએ કે આખરે કોણ છે આ રિક્ષાચાલક જેના ઘરે વિરાટ જમ્યો તે પણ નીચે બેસીને?. તમને જણાવી દઈએ કે વિરાટની આ વાયરલ તસ્વીરમાં અન્ય ભારતીય ક્રિકેટરો પણ દેખાઈ રહ્યા છે. જેમાં આરસીબી નો કપ્તાન વિરાટ કોહલી અને ટીમના ઘણા ખેલાડીઓ તસ્વીરમાં છે. ફોટામાં પાર્થિવ પટેલ અને યજુવેન્દ્ર ચહલ પણ તેની સાથે જમીન પર બેસીને હાથમાં થાળી લઈ જમીન પર બેઠા જોવા મળે છે.

આ તસવીર આરસીબી ના જ ઝડપી બોલર મોહમ્મદ સિરાજે તેના Facebook પર મૂકી હતી. જણાઈ રહ્યું છે કે રવિવારના રાત્રિભોજન માટે આવી પહોંચ્યા વિરાટ કોહલી અને તેની ટિમ જ્યાં સિરાજ ના ઘરે આરસીબીના આ બધા ખેલાડીઓ જમીનમાં ગાદલા પર બેસીને બિરયાની જમતા દેખાય છે.

zrukho
source

રાત્રિભોજન પછી કપ્તાન વિરાટ કોહલી અને બીજા ખેલાડીઓએ સીમર સિરાજના પરિવાર સાથે તસવીરો લીધી હતી. મોહમ્મદ સિરાજે સોમવારે Instagram પર ફોટો પોસ્ટ કરી લખ્યું,”આ મારા અને મારા પરિવાર છે માટે બહુ જ સમ્માનની વાત છે કે તમે રાત્રિભોજન માટે મારા ઘરે આવ્યા.આ દિવસ ને બહુ ખાસ બનાવવા બદલ આપ સૌનો દિલથી આભાર.

તમને જણાવી દઈએ કે રવિવારે પ્રેક્ટિસ સત્ર પૂરું થયાબાદ આરસિબીના મોટાભાગના ખેલાડીઓ બે કલાક માટે મોહમ્મદ સિરાજના ઘરે પહોંચ્યા હતા, ત્યાં તેઓએ બીરયાનીની મજા માણવામાં ઉપરાંત અન્ય હૈદરાબાદી વાનગીઓ પણ આરોગી હતી. તેમજ ઘણી મસ્તી કરી અને તસવીરો પણ share કરી હતી. ટીમના અન્ય ખેલાડીઓ હૈદરાબાદ ખાસ બિરયાની સ્વાદનો ભરપુર આનંદ માણ્યો હતો.

zrukho
source

ડિનર પાર્ટી બાદ આ ખાસ ટીમ વિરાટ કોહલી મેદાનમાં ઉતરી. પરંતુ એક વખત ફરીથી નસીબ તેમની સાથે ના રહ્યું અને હાર પામ્યા.આરસીબીના ગેંદબાજોએ તેમનું કામ પૂરું કર્યું હતું. સનરાઈઝર્સ ની ટીમ ને ફક્ત 146 રાને જ રોકી લીધા હતા. તેમાં પહેલાં ઝડપી બોલર મોહમ્મદ સિરાજ કામગીરી માં આ વખતે સાધારણ રહી હતી.

zrukho
source

હૈદરાબાદના આ મોહમ્મદ સીરાજ માટે આ એક સ્વપ્ન પૂરું થવા જેવું હતું. સિરાજ ના જીવન માં પ્રથમ મુખ્ય વળાંક આ વર્ષે આઈપીએલમાં હરાજી દરમિયાન આવ્યો, જ્યારે આ દસમી મોસમની ટુર્નામેન્ટમાં સનરાઈઝર્સ હૈદરાબાદ હતી તેમને 2.6 કરોડની શરત દ્વારા ખરીદવામાં આવ્યો. તેમ છતાં તે પહેલાથી જ સનરાઈઝર્સ હૈદરાબાદની ફ્રેન્ચાઇઝી સાથે અગાઉથી જ હતો. તેના પિતા હૈદરાબાદ માં ઑટોરીક્ષા ચલાવે છે અને સિરાજના માતાપિતા તેમના પુત્રની આ સફળતાથી ખૂબ ખુશ છે.

આપને જણાવી દઈએ કે તમે સારી રીતે જાણતા હશો કે મુહમ્મદ સિરાજ નીચલા મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. જોકે આજના સમયે એક ખાસ સેલિબ્રિટી બની ચુક્યો છે, સિરાજે ખૂબ જ નજીકથી ગરીબ જોઇ છે. તે તેમના ઘરની આસપાસ જરૂરિયાતમંદ બાળકોને મફતમાં ક્રિકેટ શીખવાડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here