કાદરખાને લખ્યા છે આ ૧૦ જબરદસ્ત ડાયલોગ, હવે કદાચ કોઈ લખી શકશે….

zrukho

 અભીનેતા કાદરખાન હવે ૮૧ વર્ષ ના થઇ ગયા છે, વધતી ઉમર સાથે એમની તબિયત પણ કથળતી જાય છે. કાદરખાન  હવે સરખી રીતે બોલી ચાલી નથી શકતા. કાદરખાન ના અભિનય કારકિર્દી  બહુજ ઉજ્જવળ રહી છે, એમણે ૩૦૦ થી પણ વધુ ફિલ્મો માં કામ કર્યું છે. મોટા ભાગે લોકો કાદરખાન ને એક ઉમદા કોમેડીયન માને છે. બહુ ઓછા લોકો જાણે છે કે કાદરખાન એક સફળ ક્લાકાર હોવાની સાથે એક જબરદસ્ત લેખક પણ રહ્યા છે.

૧૧ ડિસેમ્બરે કાદરખાન નો જન્મદિવસ હતો, આ પ્રસંગે અમે એમના દ્વારા લખવામાં આવેલા ૧૦ સુપર ડાયલોગ તમને જણાવીશું, આશા રાખીએ કે એ તમને જરૂર ગમશે.

“બચપન સે સર પર અલ્લાહ કા હાથ ઔર અલ્લાહરખ્ખા હૈ અપને સાથ,બાજુ પર ૭૮૬ કા હૈ બિલ્લા, ૨૦ નંબર કી બીડી પીતા હું ઔર નામ હૈ ઈકબાલ”- ફિલ્મ- કુલી ,૧૯૮૩  “સુખ તો બેવફા હૈ આતા હૈ જાતા હૈ, દુઃખ હી અપના સાથી હૈ, અપને સાથ રેહતા હૈ. દુખ કો અપનાલે તબ તકદીર તેરે કદમો મે હોગી ઔર તું મુકદ્દર કા બાદશાહ હોગા.”  ફિલ્મ- મુકદ્દર કા સિકંદર-૧૯૭૮

“ માલિક મુઝે નહી પતા થા કી બંદુક લગાયે આપ મેરે પીછે ખડે હૈ, મુઝે લગા કી કોઈ જાનવર અપને સિંગ  સે મેરે પીછે ખટબલ્લુ  બના રહા હૈ”- ફિલ્મ હિંમત વાલા -૧૯૮૩ “ આપ હૈ કિસ મર્જ કી દવા, ઘરમેં  બેઠે રહેતે હૈ, એ શેર મારના મેરા કામ હૈ, કોઈ મવાલી સ્મગલર હો તો મારું  મૈ શેર કયો મારું, મૈ તો ખીસક રહાહુ  ઔર આપમે કોઈ ચમત્કાર નહિ હૈ તો આપ ભી ખીસક લો”- ફિલ્મ મિસ્ટર નટવર લાલ -૧૯૭૯

“એસે તોહફે દેનેવાલા દોસ્ત નહિ હોતા હૈ, તેરે બાપને 40 સાલ મુંબઈ  પર હકુમત કી હૈ ઇન ખીલોનો કે બલ પર નહિ, અપને દમ પર “ ફિલ્મ –અંગાર ૧૯૯૫ “ દારૂ પીતા નહિ  હૈ અપુન,ક્યોકી માલુમ હૈ દારૂ પીનેસે લીવર ખરાબ હો જાતા હૈ, લીવર” ફિલ્મ સત્તે પે સત્તા -૧૯૮૨

 વિજય દીનાનાથ ચૌહાન, પુરા નામ, બાપ કા  નામ દીનાનાથ ચૌહાન, માં કા નામ સુહાસિની ચૌહાન, ગાંવ માંડવા, ઉમ્ર ૩૬ સાલ ૯ મહિના ૮ દિન ઔર એ સોલહવા ઘંટાચાલુ હૈ.” ફિલ્મ અગ્નિપથ ૧૯૯૦ “તુમ્હે બક્ક્ષિશ કહાં સે દુ, મેરી ગરીબી કા તો યે હાલ હૈ કી  કિસી ફકીર કી અર્થી કો કાંધા દેદુ તો વો ભી અપની ઈન્સલ્ટ મન કર અર્થી સે કુદ જાતા હૈ.” ફિલ્મ –બાપ નંબરી તો બેટા દસ નંબરી-૧૯૯૦

“ કહતે હૈ કીસી આદમી કી સીરત અગર જાનની હો તો  ઉસકી સુરત નહિ ઉસકે પૈરો કી તરફ દેખના ચાહિયે, ઉસકે કપડો કો નહિ જૂતો કી તરફ દેખ લેના” ફિલ્મ –હમ -૧૯૯૧ “ઇતની સી હલ્દી સારે ઘરમેં મલ દી,બતાઓ કિસકી સરકાર બનેગી.” ફિલ્મ જુદાઈ -૧૯૯૭

મિત્રો જો તમને અમારો આ આર્ટિકલ ગમ્યો હોય તો જરૂરથી કમેંટ કરી ને અમને જણાવો અને લાઈક અને શેર જરૂર થી કરજો, તેમજ આવાજ આર્ટીકલ જાણવા અમને ફોલો કરવાનું ના ભૂલતા.

લેખન અને સંપાદન : ઝરુખો ટીમ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here