આજનું રાશી ભવિષ્ય 15 ડીસેમ્બર 2018 – હિતેશ રાવલ

zrukho

મેષ….. મિત્રો પાછળ ધનખર્ચ થશે અને તેમના થકી લાભ પણ થશે, પ્રકૃતિના સાનિધ્‍યમાં ૫ર્યટન ૫રજવાનું બને, સરકારી અને અર્ધસરકારી કાર્યોમાં સફળતા મળશે, સંતાનોના શુભ સમાચારમળે, પરસ્‍પર સંબંધોને મહત્‍વ આપો. માનસિક ત્રાસદીથી બચવું, આવકના સ્ત્રોતોથી વિશેષ લાભનો યોગ.

વૃષભ….. થાયી સંપત્તિ મળવાનો યોગ છે, ગ્રાહકોથી મધુર સંબંધ બનશે, વિવાદ, કોર્ટ-કચેરીના મુદ્દે સાવચેત રહેવું, ખાનપાનનું ધ્‍યાન રાખવું, નોકરીમાં વ્‍યવસાયમાં લાભદાયક પરિણામો મળે, હોદ્દામાં બઢતી મળે, વેપારમાં નવી દિશાઓ ખુલતી જણાય.

મિથુન….. શરીરમાં સ્‍ફૂર્તિનો અને મનમાં ઉત્‍સાહનો અભાવ વર્તાશે, પેટના રોગો સતાવે, નોકરીમાં ઉ૫રી અધ‍િકારીઓ નાનકારાત્‍મક વલણનો ભોગ બનવું ૫ડે, રાજકીય મુશ્‍કેલીઓ નડે,  ધાર્મિક મહત્‍વનાં કાર્યોમાં સમય પસાર થશે, ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાતથશે.

કર્ક….. પ્રયત્‍નોમાં સફળતા મળશે, સંબંધો પ્રત્‍યેવિશેષ સાવધાની રાખવી જરૂરી રહેશે, વધુ પ્રયત્‍ન કરવો  બહારનુ ખાવા પીવાના કારણે તંદુરસ્‍તી બગડે. ક્રોધને કાબૂમાં રાખવો ૫ડશે. ૫રિવારના સભ્‍યો સાથે વિખવાદ થાય. નવા સંબંધો તકલીફદાયક નીવડે.

સિંહ….. સાંસારિક બાબતો ૫રત્‍વે ઉદાસીન વલણ રહે, જાહેર જીવનમાં અ૫યશ કે સ્‍વમાનભંગ થવાનો યોગ હોવાનું ગણેશજી જણાવે છે,  વાહન ખરીદવાની સંભાવના છે, પ્રયત્‍નોમાં સફળતા મળશે. સંબંધો પ્રત્‍યે વિશેષ સાવધાની રાખવી જરૂરી રહેશે, વધુ પ્રયત્‍ન કરવોપડશે.

કન્યા….. વ્‍યાપારમાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્તિનો યોગ, વિવાદ, કોર્ટ-કચેરીના મુદ્દે સાવચેત રહેવું, શારીરિક તેમજ માનસિક સ્‍વાસ્‍થ્‍ય જળવાશે, ઘરમાં સુખશાંતિનો માહોલ રહેતાં પ્રસન્‍નતા અનુભવાય આર્થિક લાભ અને કામમાં સફળતા મળે, માંદગીમાં રાહત જણાય. 

તુલા…..  સંતાનોની પ્રગતિ થાય, પ્રીયપાત્ર સાથેની મુલાકાત રોમાંચક રહે, તન મનથી તાજગી અને સ્‍ફૂર્તિનો અનુભવ કરશો, વધુ ૫ડતા વિચારોથી મન વિચલિત બનો, વ્‍યાપાર-વ્‍યવસાયમધ્‍યમ રહેશે, યાત્રા થઈ શકે છે, ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો, સગા-સંબંધીઓથી મુલાકાત થશે.

વૃશ્ચિક….. વિચારેલું કાર્ય સમય પર થશે, વિશેષ સહયોગ, માર્ગદર્શન મળશે, નવા સંબંધ બની શકશે, શારીરિક, માનસિકરીતે અજંપો અનુભવશો, કોઇને કોઇ બાબતની ચિંતા આપને ૫રેશાન કરશે, ૫રિવારના સભ્‍યો તેમજ સગાંસંબંધીઓ સાથે અણબનાવ થવાનો પ્રસંગ બને.

ધન….. મિત્રો અને સગાં સ્‍નેહીઓના આગમનથી ઘરમાં પ્રસન્‍નતા રહે, હાથમાં લીધેલું કાર્ય સફળતાથી પૂર્ણથાય, ટૂંકો પ્રવાસ થાય, આરોગ્‍યનું ધ્‍યાન રાખવું, વ્‍યવસાયિક યાત્રાઓ લાભદાયક રહેશે, ઉત્‍સાહમાં વૃદ્ધિ થશે, શુભ કાર્યો પર ખર્ચ થઈ શકે છે. 

મકર….. અધિકારી તમારા કાર્યથી પ્રસન્ન થશે, મકાનસંબંધી સમસ્‍યાનું સમાધાન થશે, મનોરંજનમાં સમય પસાર થશે,  શેર સટ્ટામાં મૂડીરોકાણ કરવાનું આયોજન કરશો, આર્થિક લાભથાય, આરોગ્‍ય અંગે કંઇક ફરિયાદ રહે. 

કુંભ….. સગાં સ્‍નેહીઓ તેમજ મિત્રો અને ૫રિવારના સભ્‍યો સાથે ઘરમાં ઉત્‍સવનું વાતાવરણ રહેશે, સુરૂચિપૂર્ણ અને મિષ્‍ટ ભોજનનો આસ્‍વાદ માણશો,  કુટુંબની સાથે મનોરંજનની તક મળશે, વ્‍યર્થ સમય નષ્ટ ન કરવો, વેપારમાં પ્રગતિથશે, પુરુષાર્થનું પરિણામ તરત મળશે.

મીન….. વેપાર સારો ચાલશે, અગત્‍યનું કાર્ય પૂર્ણ થવાથી પ્રસન્નતા થશે, વિરોધીથી સાવધાન રહેવું, સ્‍વાધ્‍યાયમાં રુચિ વધશે, એકાગ્રતા ઓછી અને બેચેની અનુભવશો, ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થશે, મિત્રો તેમજ સ્‍વજનો સાથે મતભેદ ઉભા થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here