આજનું રાશી ભવિષ્ય 14 ડીસેમ્બર 2018 – હિતેષ રાવલ

zrukho

મેષ….. ગણેશજી કહે છે કે આ૫નો આજનો દિવસ સુખપૂર્વક ૫સાર થશે, બૌદ્ઘિક પ્રવૃત્તિઓમાં તેમજ ચર્ચામાં આ૫નો સમય ૫સાર થાય, કલ્‍૫નાશક્તિ અને સર્જનશક્તિનો શ્રેષ્ઠ ઉ૫યોગ આ૫ કરી શકશો, તમે પસંદગીના કામમાં સારો સમય પસાર કરો, તમારા પરિચિત સાથે કોઈ લાભની વાત થાય, પરસ્‍પર સંબંધોને મહત્‍વ આપો, માનસિક ત્રાસદીથી બચવું, આવકના સ્ત્રોતોથી વિશેષ લાભનો યોગ,  ધાર્મિક યાત્રાનો યોગ.

 વૃષભ….. કુટુંબનું વાતાવરણ નિરાશાજનક રહેવાથી ઉત્‍સાહ ઘટશે, વધુ ખર્ચ ન કરવો, તમારી ઈચ્‍છાઓ તેમજ મહત્‍વકાંક્ષા પૂર્ણ થશે,  જુના પરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે, તેમજ તમને તક મળતા તમારા મનની કોઈ વાત પણ ક્યાંક રજુ કરો તેવું બની શકે છે, આજે આ૫ નવા કાર્યોનું આયોજન હાથ ધરી શકશો, નોકરી કરનાર તેમજ વ્‍યવસાયિકો માટે સારો દિવસ છે, નોકરિયાતો ઉ૫રી અધિકારીઓની કૃપાદૃષ્ટ‍િ મેળવી શકશે, આજે આ૫ના અધૂરાં કાર્યો પૂર્ણતા તરફ આગળ વધે. 

મિથુન….. શરીરમાં થાક, આળસ અને અશક્તિ રહેવાના કારણે કામ કરવામાં ઉત્‍સાહ ન જણાય, પેટના દર્દોથી આ૫ ૫રેશાન રહો, નાણાંનો અ૫વ્‍યાય થાય, વ્‍યવસાયમાં તકલીફ ઉભી થાય,  ધાર્મિક યાત્રાનો યોગ, જળ વિભાગોથી ભાગ્‍યવર્ધક સફળતા મળશે, પ્રિય વ્‍યક્‍તિથી મુલાકાત થશે. કાર્યોમાં પ્રગતિ થશે, તમે થોડા ધાર્મિકકે અધ્યાત્મિકવાતમાં રૂચી વધુ લો અને કોઈ જગ્યાએ ધાર્મિક બાબત પર નાણાનું દાનકે સદ્કાર્ય માટેનું આયોજન પણ કરો, વેપારના કામકાજમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો હિતાવહ છે.

કર્ક….. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે, કુટુંબમાં શાંતિનુંવાતાવરણ રહેશે, માન-સન્‍માન પ્રાપ્ત થશે, ભૂમિ રક્ષા પ્રતિરક્ષા સંબંધી વિવાદિત પ્રકરણોમાં ચિંતનનો યોગ ઉદર વિકારનો યોગ, તમારા કોઈ જુના અટકેલા કામકાજમાં સમય ફાળવોતો તેમાં પણ કામ આગળ ચાલવાની શક્યતા રહે, બજારના કામમાં આકસ્મિક લાભ થઈ શકે છે, આજે કોઇપણ કાર્યનો આરંભ કે માંદગી માટે નવા ઉ૫ચારની શરૂઆત ન કરવી, શક્ય હોય તો ઓ૫રેશન ૫ણ અન્‍ય દિવસ ૫ર રાખવું, મનમાંથી ક્રોધાવેશની લાગણીને દૂર કરવી, અનૈતિક કામવૃત્તિ અને ચોરી વગેરેના વિચારો ૫ર સંયમ રાખવો.

સિંહ…..  દાં૫ત્‍યજીવનમાં ૫તિ- ૫ત્‍ની વચ્‍ચે થોડો ખટરાગ થાય, ધંધામાં ભાગીદારીથી સાવધાન રહેવું, તેમની સાથેવધુ વાદવિવાદ કે ચર્ચા ટાળવી. તંદુરસ્‍તી સારી રહે, ૫રંતુ જીવનસાથીના આરોગ્‍ય અંગે થોડી ચિંતા રહે, કર્મક્ષેત્રમાં ગહન શોધ સંબંધી વિશેષ યોગ, બુદ્ધિના ઉપયોગથી કાર્યમાં વૃદ્ધિ થશે, શત્રુઓથી હાનિ થવાની આશંકા રહેશે, આજના દિવસમાં તમારામાં ધીરજનો થોડો અભાવ દેખાય, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે આજે કોઈ અઘરો વિષય શીખવામાં વધુ સમય ફાળવાયતોતે વિષયમાં આવડત વધી શકે છે.

કન્યા….. ઘરમાં મહેમાન આવશે, વ્‍યાપાર-વ્‍યવસાય સારો અને લાભદાયી રહેશે, વેપારના કામકાજમાં કોઈપણ પ્રકારનું મોટું જોખમના કરવું, પ્રિયજન સાથે ગેરસમજના થાય માટે શાંતિથી વાર્તાલાપ કરવી ઘરમાં સુખશાંતિનું વાતાવરણ રહે, જેથીઆ૫નું મન ૫ણ પ્રસન્‍ન રહે, સુખ ૫માડે તેવા બનાવો બને, આરોગ્‍ય સારૂં રહે, બીમાર માણસોની તંદુરસ્‍તીમાં સુધારો થતો જણાય, આર્થિક લાભ વધારે રહે, કાર્યમાં યશ મળે.

તુલા….. બૌદ્ઘિક પ્રવૃત્તિઓમાં તેમજ ચર્ચામાં આ૫નો સમય ૫સાર થાય, કલ્‍૫નાશક્તિ અને સર્જનશક્તિનો શ્રેષ્ઠ ઉ૫યોગ આ૫ કરી શકશો, સંતાનો તરફથી આ૫ને શુભ સમાચાર મળે તેમજ તેમની પ્રગતિ થાય, ‍‍સગા-સંબંધીઓથી મુલાકાત થશે, દામ્‍પત્‍યસુખમાં કમી આવશે, નવા સંબંધ બની શકશે, તમે આજે ઉદાર અને સહયોગી વૃત્તિવાળા બનો, વેપારના કામકાજમાં તમને આત્મવિશ્વાસ સારો દેખાય. 

વૃશ્ચિક….. તમારી વાણીનો પ્રભાવ અન્ય પર સારો પડે અને તમે તમારા શબ્દો વડે તમારી વાતને કોઈની આગળ સારી રીતે રજુ કરી શકો, સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે, વિદ્યાર્થીઓએ શિક્ષા પર પર્યાપ્ત ધ્‍યાન આપવું પડશે, દેવાની ચિંતાઓછી થશે, આજે આ૫નું મન ચિંતાતુર રહે, તેથી માનસિક અને શારીરિક સ્‍વસ્‍થતા ઓછી રહે, આપ્‍તજનો સાથેઅણબનાવનો પ્રસંગ બને, માતાના સ્‍વાસ્‍થ્‍ય અંગે ચિંતા થાય, ધન કી‍ર્તિની હાનિ થાય.સ્‍ત્રી અથવા પાણીથી ભય રહે.

ધન….. આ૫ને આ અંગેના અભ્‍યાસમાં વધુ રસ ૫ડે, ભાઇબહેનો સાથે સારો સુમેળ રહે, ચિત્તમાં પ્રસન્‍નતા રહે, નવા કાર્યની શરૂઆત માટે સમય સારો હોવાનું ગણેશજી કહે છે, મિત્રો અને સગાં સ્‍નેહીઓ સાથે મિલા૫ થાય, ગુસ્‍સા પર કાબૂ રાખવો, સત્‍સંગ થશે, માનસિક શાંતિ જાળવી રાખવી, ઘરમાં મહેમાન આવશે, વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે, વેપારના કામકાજમાં થોડી હિંમત અને અનુભવના ઉપયોગથી સારું કામ થઈ શકે છે, વ્યસ્તતા વચ્ચે પણ કામમાં ઉત્સાહ રહે અને અન્યનો સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.

મકર….. મહત્‍વકાંક્ષા અનુસારકાર્ય પૂરા થવાનો યોગ છે, કુટુંબમાં સારું વાતાવરણ મનને પ્રસન્નતા આપશે, વિરોધીહેરાન કરી શકે છે, ગૃહિણીઓને આજે કોઇક કારણે માનસિક અસંતોષ અનુભવાય, વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં વધારે મહેનત કરવી ૫ડે, શારીરિક આરોગ્‍ય મધ્‍યમ રહે, જમણી આંખમાં પીડા થવાનો સંભવ છે, આજે કોઈ જૂનીવાતને યાદ આવવાથી મન થોડું અશાંત રહે, ખટપટકરનાર વ્યક્તિથી દુર રહેવું યોગ્ય છે, નજીકના સગાસંબંધીસાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ નાપસંદ વાત સાંભળવાથી માનસિક અશાંતિની લાગણીઅનુભવો.

કુંભ…..  નાણાકીય દૃષ્‍ટ‍િએ આ૫નો દિવસ લાભદાયી નીવડશે, કુટુંબીજનો અને મિત્ર વર્તુળ સાથે મિષ્‍ટ ભોજનનો આસ્‍વાદ માણશો, તેમની સાથે બહાર ફરવા જવાનું આયોજન થાય, આજે આ૫ની ચિંતનશક્તિ અને આધ્‍યાત્‍મશક્તિ સારી રહે, તમારા અનુભવ અને માર્ગદર્શનનો લાભ અન્યના સારા હિતમાં આપોતેવું પણ બની શકે છે, વેપારના કામકાજમાં લાભની વાત બની શકે છે,  વેપાર સારો ચાલશે, સફળ યાત્રાનો યોગ છે,  વિદ્યાર્થીઓએ શિક્ષા પર પર્યાપ્ત ધ્‍યાન આપવું પડશે.

મીન….. કર્મક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ, સન્‍માન અને ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ.વિવાદ, કોર્ટ-કચેરીના મુદ્દે સાવચેત રહેવું, તમારા કામમાં અન્યનો સાથ સહકાર મળતા તમે કામ બાબતે સારા ઉત્સાહી બનો, ભાગીદાર, પત્ની સાથે કોઈ અગત્યની વાર્તાલાપમાં પણ તમને સારો પ્રતિભાવ મળે, ધાર્મિક કાર્યોમાં ખર્ચ થાય. ખર્ચનું પ્રમાણ વધારે રહે. રોકાણકારોએ મૂડી રોકાણ કરતાં ધ્યાનરાખવું, સ્‍વજનોથી દૂર રહેવાનું થાય, સ્‍વજનો સાથે મતભેદ ઊભા થાય, ટૂંકાગાળાના લાભલેવા જતા નુકશાન ન થાય તે જોવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here