જો તમે મગફળી ખાતા હોવ તો ચેતજો, આ બે નુકસાન પણ થઇ શકે છે…..

zrukho

આ પૃથ્વી પર કદાચ જ કોઈ એવી વ્યક્તિ હશે જેને મગફળી ના ખાધી હોય, મોટેભાગે બધા લોકો એ મગફળી ખાધી જ હશે. અને ભારત દેશમાં મગફળી સૌથી વધારે ખવાય છે. ઘણા બધા લોકો મગફળી ખાય છે, પણ એ લોકો એ નથી જાણતા કે મગફળીખાવાથી ક્યાં ક્યાં પ્રકાર નું નુકશાન થાય છે.

સીંગદાણા ને સસ્તી બદામ પણ કહેવામાંઆવે છે, કારણ કે તેમાં લગભગ બધા જ પોષક તત્વો રહેલા છે જે બાદમ માં જોવા મળે છે. બાદમ સામાન્ય રીતે મોઘી હોય છે અને એના પ્રમાણ માં સિંગદાણા  ઘણા સસ્તા હોય છે. મગફળી ના દાણા ખાવા એ સ્વાસ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે, એના કારણે મગફળી ની ડીમાન્ડ શિયાળામાં સારી એવી વધી જાય છે.

મગફળી ખાવાના ઘણા બધા ફાયદા છે પરંતુ સાથે-સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે એનો વધુ પડતો ઉપયોગ કરવાથી અમુક નુકસાન થાય છે, જે કદાચ તમે જાણતા નહીં હોવ. ભલે મગફળી ખાવાના ફાયદા ઘણા છે પરંતુ મગફળી વધુ પડતી ખાવાથી કયા પ્રકારના નુકસાન થાય છે. તો જો તમે પણ આ અતિ મહત્વપૂર્ણ વાત જાણવા માગો છો તો ચાલો વધારે સમય બગડ્યા વગર જાણીએ કે મગફળીખાવાથી ક્યાં ક્યાં પ્રકાર નું નુકશાન  થાય છે. આ બે પ્રકાર ના નુકશાન થાય છે.

પિત્ત ની સમસ્યા ઉત્પન થાય છે…..  ક્યારેય પણ જરૂરિયાત થી વધારે પ્રમાણ માં મગફળી ન ખાવી જોઈએ. કેમકે જરૂરિયાત કરતા વધારે મગફળી નું સેવન કરવાથી પિત્ત ની સમસ્યા અતિ ગંભીર થઇ જાય છે. અને પિત્ત વધી જાય છે.  એના કારણે ગેસ, એસીડીટી , કબજીયાત, પેટ ભારે લાગવું, ઓડકાર જેવી ઘણી સમસ્યાઓ ઉત્પન થાય છે. માટે  હમેશાં ધ્યાન આપો અને પર્યાપ્ત માત્રા માંજ મગફળી ખાઓ.

ખંજવાળ આવે છે….. જરૂરિયાત  થી વધારે મગફળી ખાવાથી  આખ્ખા  શરીર પર ખંજવાળ , મોઢાંમાં દાણા અને  ગાલ પર સોજા જેવી સમસ્યા થાય છે. જે અતિ નુકશાનદાયક છે તો તમે આ બેય વાતો ને મગફળી ખાતા પેહલા યાદ રાખીને ખાજો. કયારેક આ ખંજવાળ આગળ જતા સ્કીન ના બીજા રોગો  ને આમંત્રણ આપતી હોય છે, એટલા માટે વધુ માત્રા માં મગફળી ખાવાનું ટાળવું જોઈએ.

શું તમે પણ મગફળી ખાઓ છો? જવાબ નીચે કોમેન્ટ કરો અને આ પોસ્ટ ને લાઇક શેર કરો જેથી તમારા પ્રિયજન પણ મગફળી ખાતાં પેહલા એના નુકશાન જાણી શકે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here