આ ત્રણ પ્રકારની વ્યક્તિઓ માટે ઝેર સમાન છે આદુનો ઉપયોગ…..

zrukho

આદું ના ઘણાં બધાં ઉપયોગ આપણે સહુ જાણીએ જ છીએ. તેમાં પણ આવી કડ કડતી ઠંડી મા તો આદું નો વપરાશ ઘરમાં ઘણો જ વધી જાય છે. દાળ, કઢી અને ચા આદું વગર બેસ્વાદ લાગવા લાગે છે. આદું આપણને શરદી, ખાંશી અને વાઇરલ બીમારીઓથી બચાવે છે. પણ આજે અમે તમને એવા 3 રોગ વાળા વ્યક્તિઓ જણાવીશું જેમણે આદું નો નહિવત ઉપયોગ કરવો જોઈએ.

ઓછાં વજન વાળા લોકો…… આદું ના ઉપયોગથી ભુખ ઘણી ઓછી લાગે છે. ભુખ ઓછી થવાના કારણે પાતળા લોકો ને પોષકતત્વો મળતાં નથી અને તેમનાં શરીર પર આદું ની વિપરીત અસરો થાય છે. તેથી જાડા લોકો એ આદું ખાવું હિતાવહ છે. પણ પાતળા લોકો માટે આદું હાનિકારક છે.

લો બીપી વાળા લોકો માટે….. આદું ઈન્સ્યુલીન વધારે છે અને શરીર મા બનતી ખાંડ મા ઘટાડો કરે છે. જે બીપી વાળા લોકો માટે ખુબજ હાનિકારક સાબીત થાય છે. તેથી જ લો બીપી વાળા લોકો એ આદુનો ઉપયોગ નહિવત કરવો હિતાવહ છે.

રેગ્યુલર દાવા લેવા વાળા લોકો….. ડાયાબીટીસ અને બ્લડપ્રેશર ની નિયમિત દવા ખાવા વાળા લોકોએ આદુંથી બચવું જોઈએ. દાવા મા બીટા, ઇટીકોગ્યુલેટ અને ઈન્સ્યુલીન જેવા હાનિકારક ડ્રગ્ઝ નો ઉપયોગ થતો હોય છે. આ દવાઓ આદું સાથે શરીરમા પ્રક્રિયા કરી ખતરનાક મિશ્રણ તૈયાર કરે છે. તો નિયમિત દવા ખાવા વાળા લોકોએ આદું ખાવું જોઈએ નહીં.

તો આ છે આદું ના ગેરલાભ. આદું ખાતા પહેલા આ જાણકારી મેળવવી ખૂબ જરુરી છે. મિત્રો જો તમને અમારો આ આર્ટિકલ ગમ્યો હોય તો જરૂરથી કમેંટ કરી ને અમને જણાવો અને લાઈક અને શેર જરૂર થી કરજો, તેમજ આવાજ આર્ટીકલ જાણવા અમને ફોલો કરવાનું ના ભૂલતા.

લેખન અને સંપાદન : ઝરુખો ટીમ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here