Home લેખકની કલમે લાલજીભાઈ ટુકડિયા

લાલજીભાઈ ટુકડિયા

zrukho

યુવરાજ….. (ભાગ-૧)

વ્રજેશલાલ એક ગોર હોવા છત્તા આજ ગોરપદુ કરવા બિજા નાના મોટા ઘણા ગોર ઘર ના દરવાજે લાઇન લગાવી ને ઉભેલ કેમ કે આજે વ્રજેશલાલ ના ઘરે આજ ખુદ ના એક લૌતા વારિશ યુવરાજ નો...
zrukho

પીડા બદતર જીવનની……! (પાર્ટ – ૫)

જીવન જીવવુ તો દરેક ઇન્શાન ના હાથ મા છે પણ કેવુ જીવવુ તે તેના હાથ મા નથી.....કેમ કે ઇશ્વરે નસીબ નામનુ પરિબળ ઉમેરી ને ઇન્શાન ને લાચારી મા ધકેલી દિધો. મહેનત વગર પણ કોઇ...
zrukho

પીડા બદતર જીવનની……! (પાર્ટ – ૪)

બિજા પણ તેને સાથ આપતાબેભાન હોઇ તેમ બોલી ઉઠ્યા, હા, હા, અમોને સોપી દયો....અમો તેનો ઉધ્ધાર મા ભવાની પાસે કરાવશુ, જેથી બિજા અવતાર મા આ પીડાથી મુક્ત આઝાદ થઈ જાય" લો બોલો હવે.....! મમી...
zrukho

પીડા બદતર જીવનની……! (પાર્ટ – ૩)

કોઇ કપલ જો નજદિક મા બેઠુ હોઇ તો હુ તેની નજીક મા જગ્યા લઈ ને તેની નજર બહાર તેની અસામન્ય હરકતો, વર્તણુંક ને કોઇ અલગ દ્રષ્ટિથી મન મા ઉતારતો આ મારી મજબુરી હતી આ...
zrukho

પીડા બદતર જીવનની……! (પાર્ટ – ૨)

આમ ડોકટર સાહેબે શુ કિધેલ હોય તે તો મને પણ યાદ નથી. હુ વ્રજેશ અંકલ સાથે બહાર નિકળી ગયેલ, મારા મમી પપાનો ચહેરો મને આજે પણ યાદ છે હતાશા, મજબુરીમા વ્રુધ્ધ દંપતી ડોકટરની ચેમ્બરમાથી...
zrukho

પીડા બદતર જીવનની……! (પાર્ટ – ૧)

સ્નેહીશ્રી, સ્નેહ નુ સંબોધન કેવુ વહાલુ લાગે........! પણ સ્નેહ ઇશ્વરના આશીર્વાદનુ એક ફળ છે..... કેમ કે દરેક માનવજીવ ક્યારે પણ એટલા ભાગ્યશાળી નથી હોતા કે તેમને ઇશ્વરના આ સ્નેહ,પ્રીત,પ્રેમના આશીર્વાદ મળે,પ્રેમ એ તો ઇશ્વરનો આશીર્વાદ...
zrukho

આશુ ખુશીના ……..! (પાર્ટ-5)

રોજની આદત હતી મિહિર જ્યારે પણ રાગિણી ને ઉઠાડતો ત્યારે વધુ ૫ મિનિટ માંગી લેતી, પણ આજ રાગિણી બેડરૂમમા ઉભેલ જોય પોતે વિસ્મય પામ્યો ને ફરી બોલ્યો, ''ઓહ માય દિક્કો આજ મારી પહેલા કેમ...
zrukho

આશુ ખુશીના ……..! (પાર્ટ-4)

"મિહિર પ્લીઝ હિમંત રાખ કોઇને કોઇ રાહ ચોક્કસ મળસેજ ચાલ મારા ઘરે પ્લીઝ ના નહી કહેતો આજે મારા ફેમીલી સિવાય તારુ બિજુ કોણ અહી છે કોઇ રસ્તો માય બ્રધર કે ડેડી કાઢશે..... જ તુ...
zrukho

આશુ ખુશીના ……..! (પાર્ટ-3)

મિહિર પણ સુહાની વગર આ ૫ દિવશના પ્રવાશમા એક પલ પણ અલગ કે દૂર ન હતો, છેલ્લો દિવશ ગોવાના દરિયા કિનારે ઢળતી સાંજે આજ મિહિર થોડો વધુ અલગ મુડમા હતો. દરિયાની લહેરો સંગ ખુદ...
zrukho

આશુ ખુશીના ……..! (પાર્ટ-2)

હા ખાશ વધુ સમય રાહ તો ન જોવી પડી કેમ કે રાગિણી પણ સ્ટાફરૂમ ની બહાર જ વેઈટ કરતી ઉભેલ, સુહાની પણ પોતાના લેક્ચર પુરા કરી ને રાગિણી ને સાથે જ લઈ ને પોતાની...

Social Media

3,426FansLike
147FollowersFollow
6FollowersFollow
26SubscribersSubscribe

Recent Posts

Popular Last 7 Days

Popular All Time

error: Content is protected !!