zrukho

ભગવાન શ્રી કૃષ્ણની ભેદ નીતિ (ભાગ-3)

ભીષ્મ નો વધ..... મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામહ કૌરવો તરફથી સેનાપતિ હતા. કુરુક્ષેત્ર આરંભ થયા પછી ભીષ્મ પ્રધાન સેનાપતિ હોવાના કારણે દસ દિવસ સુધી એમણે ભીષણ યુદ્ધ કર્યું હતું. નવમા દિવસે ભયંકર યુદ્ધ થયું જેના પગલે ભીષ્મએ...
zrukho

ભગવાન શ્રી કૃષ્ણની ભેદ નીતિ (ભાગ-૨)

કર્ણ..... મહાભારતના યુદ્ધમાં કર્ણ સૌથી શક્તિશાળી યોદ્ધા તરીકે ગણાય છે. તે દુર્યોધનની સાથે એટલે કે કૌરવો તરફથી યુદ્ધ કરી રહ્યો હતો. કર્ણને કેવી રીતે કાબુમાં રાખવો એ કૃષ્ણ માટે ચિંતાનો વિષય બની રહ્યો હતો....
zrukho

ભગવાન શ્રી કૃષ્ણની ભેદ નીતિ (ભાગ-૧)

ભગવાન શ્રીકૃષ્ણ ને રાજનીતિ અને કૂટનીતિમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમની છલ નીતિના કારણે એમની આલોચના પણ થતી છે, એની સામે સત્ય અને ધર્મના માટે એમને આ કરવું જરૂરી હતું. જો ભગવાન શ્રીકૃષ્ણ એવું...
zrukho

એક રહસ્યમય શિવ મંદિર, જ્યાં પૂજા કરવાથી મળે છે શ્રાપ..!!! જાણો એનું રહસ્ય..!!!

ભારતમાં એક મંદિર એવું પણ છે જયા પૂજા કરવા થી શ્રાપ મળે છે. તમને સાંભળીને આશ્ચર્ય જરૂર થયું હશે કે એક બાજુ લોકો મંદિરમાં આસ્થા અને વિશ્વાસ લઈને એટલા માટે જાય છે કે એમની...
zrukho

આવા પણ હોય છે પોલીસવાળા….. (ઈન્દોરની સત્યઘટના)

માં તને કોટી કોટી વંદન...... ઈન્દોરની મહિલા એસ આઈ ને કચરામાંથી મળેલી બે દિવસની નવજાત બાળકીને પોતે સ્તનપાન કરાવ્યું. ગુરુવારના દિવસે ઇન્દોરના મહુ રોડ ઉપર ડિસેન્ટ કોલોનીની નજીક કચરાના ઢગલામાં બે દિવસની નવજાત જન્મેલી...

માછલી વેચીને અભ્યાસ કરનાર વિદ્યાર્થીની ઉતરી રેમ્પ પર અને થઈ સોસીયલ મીડિયા મા ટ્રોલ...

માછલી વેચીને અભ્યાસ કરવાવાળી કેરલ ની હનાન હામિદ એ હમણાં એક ફેશન શોમાં રેમ્પ વોક કર્યું હતું. હનાન હામિદ એ તિરુવંતપુરમમાં એક કેરલ ખડી બોર્ડ દ્વારા આયોજિત ફેશન શોમાં ખાદીની સાડી પહેરીને રેમ્પ વોક...
zrukho

આધુનિકતા કે પતન….. (સત્યઘટના)

મારે હમણાં ૨ જુન ૨૦૧૮ ના રોજ અહીં અમેરિકામાં એક સામાજિક ફંક્શનમાં જવાનું થયું. સામાજિક ફંકશન બેબી સાવર ના પ્રસંગ નું હતું. હું પણ સપરિવાર ત્યાં હાજરી આપવા ગયેલો. અહીં વિદેશમાં આવા ફંક્શનમાં વિધિ પતે...
zrukho

લાબા સમય સુધી તંદુરસ્ત જીવન જીવવા માટે આ છ મંત્રને આત્મસાત કરી લો.

ડોક્ટરોની સલાહ પ્રમાણે આપણે લાઇફ-સ્ટાઇલમાં ખાવની બાબત ઉપર થોડું પણ ધ્યાન આપીએ તો આપણે લાંબા સમય સુધી તંદુરસ્ત જીવન જીવી શકીએ છીએ. જાપાનના એક ડોક્ટરના કહેવા પ્રમાણે જો આ ૬ મંત્રને જીવનમાં આત્મસાત કરી...
zrukho

અળસીનો ઉકાળો બનાવીને પીવાથી આ 7 ચમત્કારી ફાયદા થાય છે.

તંદુરસ્ત રહેવા માટે આપણે ખોરાકમાં ફળ, શાકભાજી અને જુદાજુદા પ્રકારના અનાજ-કઠોળ ને સામેલ કરતા હોઈએ છીએ. આહારમાં કેટલાક બીજનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ બીજમાં અળસીને શામેલ કરાવામાં આવે તો એના ઘણા ફાયદા...
zrukho

જો તમને નસકોરા બોલતા હોય તો એને નજરઅંદાજ કરવા જેવા નથી.

જે લોકોને નસકોરાં બોલતાં હોય છે એમના માટે સુવાની સમસ્યા ઊભી થાય છે અને સાથે-સાથે જે વ્યક્તિ એમની પાસે સૂઈ જાય છે એને પણ વધુ પરેશાનીનો સામનો કરવો પડે છે. આ લેખ તમને નસકોરાની...

Social Media

3,426FansLike
147FollowersFollow
6FollowersFollow
26SubscribersSubscribe

Recent Posts

Popular Last 7 Days

Popular All Time

error: Content is protected !!