બોલીવુડ ની આ પાંચ અભિનેત્રીઓ નાં પતિ છે અરબપતિ,નંબર એક તો શાહરૂખ થી પણ વધુ અમીર…..

zrukho

મિત્રો મોટાભાગે  એવું જોવા મળે છે કે ખુબસુરત અભિનેત્રીઓ પૈસા માટે કોઈ અરબપતિ જોડે લગ્ન કરીલે છે. તો આજે અમે તમને  આ પોસ્ટ માં  એવી 5 અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમણે ભારત ના સૌથી અમીર વ્યક્તિઓ જોડે લગ્ન કર્યા છે. એમાંથી  કેટલીક  તો આપની મનપસંદ અભિનેત્રી  છે. તો ચાલો વધુ સમય ના બગાડી ને જાણી લઈએ એ કઈ કઈ 5 અભીનેત્રીઓ છે.

source google

5 અનુષ્કા શર્મા….. બોલીવુડ ની મશહુર અભિનેત્રી અનુષ્કા શર્મા એ એક વર્ષ પેહલા જ ફેમસ ક્રિકેટર  વિરાટ કોહલી થી લગ્ન કરી લીધા. અમે તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી પાસે અંદાજે  400 કરોડ રૂપિયા ની સંપતિ છે. વિરાટ કોહલી  અને અનુષ્કા શર્મા એ ઇટલી માં લગ્ન કર્યા હતા. અને બોલીવુડ ની સૌથી સુંદર જોડી પણ આ બંને નેજ માનવામાં આવે છે.  

source google

4 જુહી ચાવલા….. જુહી ચાવલા પોતાના સમય ની લોકપ્રિય અભિનેત્રી ગણાતી હતી. અહી જણાવી દઈએ કે જુહી એ ભારત ના સફળ ગુજરાતી બીઝનેસમેન જય મેહતા જોડે લગ્ન કર્યા છે. જય મેહતા  “મેહતા  ગ્રુપ ઇન્ડસ્ટ્રીઝ” નાં માલિક છે. એમની જોડે લગભગ 2300 કરોડ રૂપિયા ની સંપતિ છે. તદોપરાંત જય મેહતા નો બીઝનેસ ભારત સિવાય અમેરિકા અને કેનેડા માં ફેલાયેલો છે

source google

૩ શિલ્પા શેટ્ટી….. બોલીવુડ ની સૌથી હોટ અને સુન્દર અભિનેત્રી તથા યોગા ક્વીન  શિલ્પા શેટ્ટી એ ભારત ના બીઝનેસ ટાયકુન રાજ કુન્દ્રા જોડે લગ્ન કર્યા છે. અહી એ ઉલ્લેખનીય છે કે શિલ્પા શેટ્ટી રાજ કુન્દ્રા  ની બીજી પત્ની છે. રાજ કુન્દ્રા પાસે આશરે 2500 કરોડ રૂપિયા ની સંપતિ  છે.

source google

2 વિદ્યા બાલન….. આ બોલીવુડ ની સૌથી હોટ અભિનેત્રી ગણાય છે. વિદ્યા એ બિઝનેસમેન સિદ્ધાર્થ રોય કપૂર થી લગ્ન કાર્ય છે. જણાવી દઈએ કે બીઝનેસ ની સાથે સિધ્ધાર્થ રોય કપૂર  ટેલીવિઝન પ્રોડ્યુસર પણ છે. અને એમની જોડે લગભગ 3000 કરોડ રૂપિયા ની સંપતિ છે.

source google

1  રાણી મુખર્જી….. રાણી મુખર્જી  એના સમય ની હીટ અભિનેત્રી મનાતી હતી. હવે યશ ચોપડા ના મોટા પુત્ર તથા પ્રોડ્યુસર એવા  આદિત્ય ચોપડા ની પત્ની છે.અને આદિત્ય ચોપડા પાસે  6500 કરોડ રૂપિયા ની સંપતિ છે.

મિત્રો તમારે આ અભિનેત્રીઓ વિશે શું સલાહ આપવી છે અમને કમેન્ટ કરી ને જરૂર  જણાવો અને આ પોસ્ટ ને લાઇક શેર  કરવાનું ના ભૂલતાં. આવીજ બીજી ખબરો માટે જોડાયેલા રહો અમારી સાથે. અમારા પોર્ટલ zrukho ને follow કરવાનું ભૂલતા નહિ. 

લેખન અને સંપાદન : ઝરુખો ટીમ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here