અંકિતા લોખંડે એ બૉલીવુડમાં આવતાં પહેલા કરાવ્યું બોલ્ડ ફોટો શૂટ…..

zrukho

Z ટી. વી ની લોકપ્રિય સિરિયલ ‘પવિત્ર રિશતા’ ની લોકપ્રિય હિરોઈન અંકિતા લોખંડે ફિલ્મ મા પોતાની કિસ્મત ચમકવા આવી રહી છે. તેણે બોલીવુડ માં પ્રવેશ મેળવતા પહેલા એનું બોલ્ડ ફોટો શૂટ કરાવ્યું છે.

source Instagram

અભિનેતા સુશાન્ત સિહ સાથે ચર્ચામાં રહેલી અંકિતા નું બ્રેકઅપ ઘાણા સમય પહેલા જ થઈ ગયુ હતુ. હાલમાં તેં પોતાના ગ્લેમરસ ફોટો શૂટ ને લઇને ઘણી ચર્ચા મા રહે છે. એના બોલ્ડ ફોટો શૂટ ની ગ્લેમર ઇન્ડસ્ટ્રીઝ સારી એવી ચર્ચા જામી છે.


source Instagram

અંકિતાએ હાલમાં જ પોતાના ઘણાં ફોટા ઇન્સ્ટાગ્રામ પર મુક્યા છે. ફોટાની સાથે તેંણી લખે છે કે,’અંધારી રાત્રિઓ પુર્ણ થઈ, હવે સૂર્યોદય થશે.’ અંકિતા એની બોલીવુડ ની નવી ઇનિંગ ને લઈને ઘણી ઉત્સાહી છે.


source Instagram

અંકિતા “ધ ક્વીન ઑફ ઝાંસી” ફિલ્મ સાથે પોતાના સપનાને ઉડાન આપવા જઇ રહી છે. આ ફિલ્મ મા તેણી ‘જલકારી બાઈ’ ની ભૂમિકા અદા કરતી જોવા મળશે. જે લક્ષ્મીબાઈ ની સેનામાં ઍક હોનહાર સૈનિક તરીકેનું પાત્ર ભજવશે.


source Instagram

હાલમાં જ મીડિયા માંથી જાણકારી મળી છે કે અંકિતા સંજયદત્ત ની ફિલ્મ મા પણ એક ‘કોપ’ નું પાત્ર ભજવતી જોવા મળશે. અંકિતા નું આ બોલ્ડ ફોટો શૂટ ની તસ્વીરો જોઇને હાલ નો એનો ચાહક વર્ગ ફિદા થઇ ગયો છે.


source Instagram

તો અંકિતા માટે આ સૂર્ય સૂર્યોદય લાવે છે કે સૂર્યાસ્ત એ તો તેણીની ફિલ્મો આવ્યાં પછીજ આપણે જાણી શકીશું. જો કે બોલીવુડ નાના પડદા ની સરખામણી એ મોટું અને ખુબજ સ્પર્ધાત્મક છે. અંકિતા ને એની નવી ઇનિંગ માટે સુભેચ્છાઓ.


source Instagram

મિત્રો જો તમને અમારો આ આર્ટિકલ ગમ્યો હોય તો જરૂરથી કમેંટ કરી ને અમને જણાવો અને લાઈક અને શેર જરૂર થી કરજો, તેમજ આવાજ આર્ટીકલ જાણવા અમને ફોલો કરવાનું ના ભૂલતા.

લેખન અને સંપાદન : ઝરુખો ટીમ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here