રાજસ્થાન ના જાજરમાન પ્રતિભા વાળા માજી મુખ્યમંત્રી વસુંધરા રાજે ના પતિ કોણ હતા…?

zrukho

મિત્રો આજ તમને જણાવશુ કે વસુંધરા રાજે ના પતિ કોણ હતા ? અંતે દરેક રાજસ્થાની લોકો ના દિમાગ માં આ એક સવાલ તો આવેજ છે કે તેમના લગ્ન થયા છે કે નહીં ? તેમના પતિ કોણ છે ?
માટે આપને જણાવીએ છીએ કે વસુધારા રાજે એક રાજ ઘરાના માંથી આવે છે અને કોઈ તેમના લગ્ન ની વાત નથી કરતું , તેની પાછળ પણ એક રહશય છે , જેની માહિતી આજ અમે તમને આપીશું.

વસુંધરા રાજે વિજયરાજે સિંધિયા ની દીકરી છે , જેમનો જન્મ 8 માર્ચ 1953 માં થયો હતો જેમના ભાઈ નું નામ માધવરાવ સિંધિયા છે, જેમનો જન્મ મધ્યપ્રદેશ માં થતો હતો અને તે સિંધિયા રાજ ઘરના સાથે સબંધ ધરાવે છે.

રાજસ્થાન ના ધોલપુર રાજ્યના રાજ પરિવાર સાથે મધ્ય પ્રદેશ ના સિંધાયા ને દુશ્મની હતી , આ દુશ્મની આઝાદી પહેલાની છે, પાછળથી તેમની વચ્ચે મિત્રતા થઈ ગઈ અને વસુંધરા રાજે ના લગ્ન એ રાજઘરના સાથે થયા, તેમના પતિ નું નામ યુવરાજ હેમંત સિંહ હતું,. 17 નવેમ્બર 1972 માં તેમના લગ્ન થયા .

હેમંત સિંહ પોતાની નાની બહેન થકી દતક લીધેલ હતા. તેમની નાની ધોલપુર ની રાણી હતા, તમની નાની એજ તમના બંને ના લગ્ન કરાવ્યા અને ધોલપુર ના રાજા બનાવી દીધા. પણ વસુંધરા અને હેમંત સિંહ વચ્ચે ઝગડા ને કારણે 1 વર્ષ માંજ બંને વચ્ચે તલાક થઈ ગયા. ત્યાર પછી વસુંધરા રાજે ને સંસારિક જીવનમાં ફરીથી પ્રવેશવાનો કોઈ રસ રહ્યો નહિ અને એમને રાજકારણ તરફ નજર કરી, અને એમણે ભાજપ માં પોતાના માતાજી વિજયરાજે સિધિયા ની મદદ થી પ્રવેશ મેળવ્યો.

હેમંતસિંહ અને વસુંધરા ના તલ્લાક પછી હેમંત સિંહ આ ગુજરાતનાં રાજઘરાનાની એક રાજકુમારી સાથે લગ્ન કરી લીધા પરંતુ વસુંધરાએ લગ્ન ના કર્યા. હેમંતસિંહ ની બીજી પત્ની નું નામ ઇંદ્રાણી છે. ત્યાર બાદ વસુંધરા એ પતિ હેમંત પર ઘણા બધા આરોપ લગાવ્યા પણ તે અસફળ રહ્યા . ત્યાર પછી વસુધારા રાજે એ ભારતીય રાજકારણ માં ભાજપ માં ૧૯૮૪ થી પ્રવેશ કર્યો અને પોતાની સુજબુજ થી એક પછી એક પગથીયા ચડતા ગયા અને છેલ્લે રાજસ્થાન ના મુખ્યમંત્રી બન્યા.

મિત્રો જો તમને અમારો આ આર્ટિકલ ગમ્યો હોય તો જરૂરથી કમેંટ કરી ને અમને જણાવો અને લાઈક અને શેર જરૂર થી કરજો, તેમજ આવાજ આર્ટીકલ જાણવા અમને ફોલો કરવાનું ના ભૂલતા. અમે રોજ આવી ખબર લાવતા રહીશું

લેખન અને સંપાદન : ઝરુખો ટીમ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here